• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

સોનિયા ગાંધીના પુસ્તક પર વિવાદ

પેંગ્વિન ઈન્ડિયાએ કહ્યું, અમે ભારતમાં પ્રકાશક નથી, કૉંગ્રેસના પ્રહાર : આવું કેમ ?

નવી દિલ્હી, તા. 28 : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીની આત્મકથા `િબલોગિંગ : અ જર્ની ઓફ લવ'ના પ્રકાશન પર વિવાદ સર્જાયો છે. પેંગ્વિન રેન્ડમ હાઉસ ઈન્ડિયાએ શુક્રવારે સ્પષ્ટ કહ્યું હતું કે, અમે ભારતમાં આ પુસ્તકના પ્રકાશક નથી. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો કે, પેંગ્વિન જૂથ દુનિયાભરમાં પુસ્તક છાપી શકે છે, તો ભારતમાં અલગ સ્થિતિ શા....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ