• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

એચડીએફસી બૅન્ક ચાર વર્ષના નીચલા સ્તરે, નિફ્ટી 24100થી નીચે બંધ

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 :  ગુરૂવારે બીએસઇના એફઍન્ડઓની માસિક એક્સપાયરીના દિવસે નિફ્ટી 24208ના પુરોગામી બંધ સામે 24278 ખુલી શરૂઆતમાં જ 24297નો દિવસનો હાઇ કરી બાકીની સેશનમાં સતત ઘટીને ત્રણને વીસ મિનિટે 24133.05 થયો હતો એ ક્લાઝિંગ અૉક્શન સેશન(કેસ)માં 1લી સેકન્ડે જ 24117.75નો હાઇ અને 3ને....

ઇ-પેપરના નવા શુલ્ક