22,006 કરોડની લોન સામે 6.5 કરોડમાં સેટલમેન્ટ, માલ્યાએ કહ્યું, `ખૂબ અભિનંદન, મારા દોસ્ત'
નવી દિલ્હી, તા. 27 : બેંકોનું અબજો રૂપિયાનું દેવું કરીને બેઠેલા અબજોપતિઓ
માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ જાણે `સુપર સેલ' કરતી હોય તેવો ઘાટ સર્જાયો છે. દેશના
મીડિયા મોગલ તરીકે જાણીતા બિઝનેસમેન સુભાષ ચંદ્રાને રૂા. 22,006.57 કરોડના દેવા સામે
માત્ર રૂા. 6.5 કરોડ ચૂકવવાની ગઈકઝએ મંજૂરી આપી દીધી....