મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કાર્યવાહી ન કરવાની પણ આપી બાંયધરી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અમરાઠી રિક્ષા
અને ટૅક્સીચાલકોને મરાઠી ભાષા શીખવા માટે એક વર્ષની મુદત આપવાની આજે જાહેરાત કરી હતી.
ટૂંકા સમયમાં મરાઠી શીખવાનું મુશ્કેલ હોવાથી મુદત લંબાવવાની વિનંતી રિક્ષા-ટૅક્સી ચાલકોએ
કરી હતી એટલે સરકારે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું....