ભારતીય ટીમ ચોથીવાર વિજેતા બનવાની પ્રબળ દાવેદાર : આઠ ટીમ વચ્ચે 15 મૅચની ટક્કર થશે
દુબઇ, તા.27: મહિલા એશિયા કપ-2026 ટી-20 ટૂર્નામેન્ટનો શુક્રવારથી દુબઇમાં પ્રારંભ
થશે. જેમાં ખિતાબની પ્રબળ દાવેદાર ભારતીય મહિલા ટીમ પાછલા સંસ્કરણની હારને ભુલીને આ
વખતે એશિયા કપ કબજે કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. આ વખતે મહિલા એશિયા કપમાં
8 ટીમ ભાગ લઇ રહી છે. જેમાં ભારત, પાકિસ્તાન, હોંગકોંગ અને....