કોલકાતા, તા. 27 (એજન્સીસ) : ડિજિટલ ગોલ્ડ માટે નિયમનકારી માળખું ભારત આગામી વર્ષે અમલી બનાવે એવી ધારણા છે, કેમ કે ડિજિટલ પ્રેસિયસ મેટલ્સ એશ્યોરન્સ કાઉન્સિલ અૉફ ઇન્ડિયા (ડીપીએમએસીઆઇ) એ ગત એક મહિનામાં નાણાં મંત્રાલય, રિઝર્વ બૅન્ક અને ગ્રાહક બાબતોના મંત્રાલય સાથે આ બાબતે વ્યાપક વિચાર.....