સુપ્રિયા સુળેએઁ દાવાને પડકારતા કૉંગ્રેસ નેતા વડેટ્ટીવારે માફી માગી
નાગપુર, તા. 27 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે ચોંકાવનારો
દાવો કર્યો હતો કે સુપ્રિયા સુળે સહિતના રાજ્યના કેટલાય વરિષ્ઠ મરાઠા નેતાઓએ ઓબીસી
હોવાના પ્રમાણપત્રો મેળવી રાખ્યા છે. જોકે, સુપ્રિયા સુળેએ વડેટ્ટીવારને આ દાવો પુરવાર
કરવાનું કહેતા જ કૉંગ્રેસ નેતાએ શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસનાં.....