• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

ભેંસ કોની? બિહાર પોલીસ કરાવશે ડીએનએ ટેસ્ટ

નવી દિલ્હી તા.27 (એજન્સીસ):  સામાન્ય રીતે કોર્ટમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને આ સંતાન મારું નથી તેમ કહીને પિતૃત્વની સાબિત કરવા માટે ડીએનએ ટેસ્ટની માંગણી કરવામાં આવતી હોય છે અથવા તો હૉસ્પિટલોમાં નવજાત બાળકોની અદલાબદલી થઈ જાય તેવા સંજોગોમાં પણ ડીએનએ ટેસ્ટ થતો હોય છે પણ બિહારના ગયા....

ઇ-પેપરના નવા શુલ્ક