• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

આવકવેરાના સાત કરોડથી વધુ રિટર્ન ફાઇલ થયા

નવી દિલ્હી, તા. 28 (એજન્સીસ) : આવકવેરાના રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ પહેલાં આકારણી વર્ષ 2026-27 માટે સાત કરોડથી પણ વધુ આઇટી રિટર્ન ફાઇલ કરવામાં આવ્યાં હતાં. જે કરદાતાઓનો કોઈ ધંધો હોય અથવા તેઓ વ્યવસાયિક હોય અને જે આઈટીઆર-3,4,5 અને 7 ભરતાં હોય તેઓને 31 અૉગસ્ટ પહેલાં તેમના....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ