સરનામું પળવારમાં મળી જશે
પોસ્ટ, પાર્સલ અને ઇ-કૉમર્સ
સર્વિસ ઝડપી થશે
નવી દિલ્હી, તા. 28
: ભારતમાં કોઇ પણ જગ્યાના ચોક્કસ સરનામા માટે પોસ્ટ વિભાગ દ્વારા પિન કૉડનો ઉપયોગ થાય
છે પરંતુ હવે પિન કૉડ ભૂતકાળ થઇ જશે અને ડીજી-પિન અમલમાં આવી રહી છે. પોસ્ટ વિભાગ
6 આંકડાના પિન કૉડના સ્થાને 10 આંકડાની ડીજી-પિનનો ઉપયોગ કરશે. ભારતીય પોસ્ટ વિભાગ,
આઇઆઇટી હૈદરાબાદ અને....