બૉલીવૂડ અભિનેતા રણવીર સિંહની આગામી ફિલ્મ પ્રલય છે જે ઝોમ્બી અપા2ક્લિપ્સ પર આધારિત હોવાનું ચર્ચાય છે. આ ફિલ્મમાં રણવીરની સાથે દક્ષિણની અભિનેત્રી કલ્યાણી પ્રિયદર્શનને લેવામાં આવી છે. મલયાલમ ફિલ્મોની અભિનેત્રી કલ્યાણી પ્રલયથી હિન્દી ફિલ્મોમાં પ્રવેશશે. પોતે પ્રલયમાં રણવીર સાથે જોવા મળશે એ વાત કલ્યાણીએ....