• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

પેટ્રોલમાં ભેળસેળ : દેશના 2573 પેટ્રોલ પંપ ઉપર વેચાણ અટકાવાયું

ઈ-20ના વિવાદ વચ્ચે એન્જિન ઉપર જોખમ વધારતાં અન્ય પરિબળ સામે કાર્યવાહી

નવી દિલ્હી, તા. 28 : ઈ-20 પેટ્રોલ (20 ટકા ઇથેનોલ મિશ્રિત)ને મુદ્દે ઓટોમોબાઇલ ક્ષેત્ર અને સરકાર વચ્ચે મોટો વિવાદ ઊભો થઈ ગયો છે. સોસાયટી અૉફ અૉટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (એસઆઈએમએ)ના લીક થયેલા આંકડા અને ખાનગી સમાચાર સંસ્થાની તપાસમાં દેશનાં અનેક રાજ્યોમાં ઈ-20 પેટ્રોલમાં જોખમી સ્તરે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ