• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો કેન્દ્રનો ઇનકાર

એજન્સીસ 

નવી દિલ્હી, તા. 28 : દેશમાં કાંદાના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા વચ્ચે કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પર કોઈ નવા પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ જણાવ્યું છે કે દેશમાં કાંદાનો જથ્થો પૂરતો છે અને આગામી મહિનાઓમાં સ્થાનિક માગને પહોંચી વળવામાં કોઈ મુશ્કેલી નથી. તેથી નિકાસ પર પ્રતિબંધ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ