• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

બમણી ઝડપથી ઓગળી રહ્યા છે હિમાલયના ગ્લેશિયર

અગાઉ એક રિપોર્ટે આપેલો નેપાળમાં તબાહીનો સંકેત

નવી દિલ્હી, તા. 28 : હિંદુ કુશ હિમાલય માત્ર પવર્તમાળા જ નહી પણ તેને એશિયાનો વોટર ટાવર પણ કહેવામાં આવે છે. કારણ કે દુનિયાની એક મોટી આબાદીની તરસ છીપાવે છે. જો કે આ જ મહત્વપૂર્ણ ક્ષેત્ર વર્તમાન સમયે ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. કાઠમાંડૂ સ્થિત ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલોપમેન્ટ (આઈસીઆઈએમઓડી)એ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ