અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 : વસઈ-વિરાર
પાલિકામાં ઘનકચરા ખાતામાં જૂના પડેલા કચરાના જૈવ-ખાણકામ (બાયો-માયનિંગ) પ્રકલ્પમાં
કુલ રૂા. 64 કરોડ કરતાં વધુ રકમનું કૌભાંડ સપાટી ઉપર આવ્યું છે. આ પ્રકરણ અંગે મે.
સાઈ યુટિલિટી કૉન્ટ્રાક્ટર્સ પ્રા. લિમિટેડ એ કૉન્ટ્રાક્ટર કંપની વિરુદ્ધ ગુનો નોંધવામાં
આવ્યો છે. ભાજપના આગેવાન અને વિરોધ પક્ષના નેતા મનોજ....