• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

સરકાર સોના ઉપર કસ્ટમ્સ ઇમ્પોર્ટ ડયૂટી ઘટાડશે?

10 ગ્રામના રૂા. 14,000 સુધી ભાવ ઘટવાની શક્યતા

નવી દિલ્હી, તા. 28 : કેન્દ્ર સરકાર સોનાં ઉપર લાગતી કસ્ટમ ઇમ્પોર્ટ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરવા માટે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. જો સરકાર દ્વારા આ નિર્ણય અમલી બનાવવામાં આવશે, તો દેશના સ્થાનિક સર્રાફા બજારમાં સોનાં અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાશે. ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થવાથી સ્થાનિક બજારમાં....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ