• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

ભાંડુપ કૉમ્પ્લેક્સ ક્ષેત્રમાં બે દીપડા દેખાયા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : ભાંડુપ કૉમ્પ્લેક્સના વન વિસ્તારમાં બે દીપડા ફરતા હોવાનો વીડિયો ઇન્ટરનેટ ઉપર ફરતો થયો છે. તેના કારણે તે પરિસરમાં રહેતા સ્થાનિકો અને ત્યાંથી પસાર થતા રાહદારીઓમાં ગભરાટ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ દીપડા અંગે લોકોમાં જાગૃતિ આણવા માટે તે ઘણે દૂરથી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ