• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

ગેરરીતિ કરાતા ચર્ચગેટની કૉ-અૉપરેટીવ હાઉસિંગ સોસાયટીની કમિટી બરતરફ

મુંબઈ, તા. 30 : ચર્ચગેટ સહકારી ગૃહ સોસાયટીની મૅનેજિંગ કમિટીને સરકારી મંડળીઓના ડેપ્યુટી રજિસ્ટ્રાર દ્વારા અનેક ગેરરીતિઓ માટે બરતરફ કરવામાં આવી છે, જેમાં સભ્ય પાસેથી રૂા. 20.8 લાખની વસૂલાત, પાર્કિંગ ઉપયોગ માટે એનઓસી આપવામાં વિલંબ અને સભ્યો દ્વારા માગવામાં આવેલા દસ્તાવેજો પૂરા પાડવામાં નિષ્ફળતાનો સમાવેશ થાય....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ