અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 30 : ભારતીય શિપ બ્રાકિંગ ઉદ્યોગમાં સુધારાની ચાલ છે. ખાસ કરીને
અલંગમાં જહાજો લાવવામાં શિપ બ્રેકરોને સફળતા મળી છે એટલે રિસાયક્લિગ થોડુંક વધ્યું
છે. ખરીદનારા સક્રિય છે અને વૈશ્વિક બજારોમાંથી જહાજોનો પુરવઠો પણ મળી રહ્યો છે. અલબત્ત
ભારત હરિફ દેશ કરતા નીચાં ભાવમાં પણ જહાજ મેળવવામાં સફળ રહ્યો....