• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

નોર્થ સાઇપ્રસમાં 270 લોકોને લઈને જતી બોટ પલટી : છનાં મૃત્યુ

નવી દિલ્હી, તા. 30 : નોર્થ સાઇપ્રસ પાસે રવિવારે અંદાજિત 270 લોકોને જઈ રહેલી એક યાત્રી બોટ અચાનક પલટી હતી. આ ઘટનામાં છ લોકોનાં મૃત્યુ થયાં હતાં જ્યારે અન્યોને શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.  અહેવાલ અનુસાર કિરેનિયા શહેરના મેયર મૂરત સેન્કુલે કહ્યું હતું કે જહાજ ઉપર સવાર 258 યાત્રીમાંથી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ