• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

`પરેલચા મહારાજા'ના આગમન સમયે વીજળીના થાંભલામાં આગથી ગભરાટ

મુંબઈ, તા. 30 : ગણેશોત્સવની તૈયારી ધીમે ધીમે વેગ પકડી રહી છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં સાર્વજનિક ગણેશોત્સવની મૂર્તિઓના આગમન શરૂ થયા છે ત્યારે પરેલમાં ગઈકાલે `પરેલચા મહારાજા'ના આગમન માટે કાઢવામાં આવેલા સરઘસ સમયે વીજળીના થાંભલાને આગ લાગી હતી. તેના કારણે ભાવિકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, કોઈને ઈજા થયાના અહેવાલ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ