નવી દિલ્હી તા.30: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ શ્રીલંકામાં પહેલીવાર રમાનાર મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન પદ છીનવી લીધું છે. નવા યજમાન દેશના નામ પર આઇસીસીની આગામી બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. આઇસીસીએ શ્રીલંકા પાસેથી મહિલા ચેમ્પિયનશિપના યજમાન પદ છીનવી લેવાનો નિર્ણય એટલા માટે લીધો છે કે શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં હાલ સરકારનું અંતરિમ....