• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

મહારાષ્ટ્રની ડુંગળી મહુવા આવે તો કારખાનાં-ખેડૂત બંનેને લાભ થશે

મહારાષ્ટ્રનો ખેડૂત ઓછા ભાવથી પીડાય છે; મહુવાની ફૅક્ટરીઓ અપૂરતા માલથી હેરાન

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 30 :  મહારાષ્ટ્ર ડુંગળીનું ઉત્પાદન કરવામાં અવ્વલ હોવા છતાં ખેડૂતોને ભાવ મળવાની વ્યાપક સમસ્યા થાય છે, તેની તુલનાએ ગુજરાતનો ખેડૂત વધારે કમાણી કરી શકે છે તે મુદ્દે અત્યારે ડુંગળીના વેપારીઓ વચ્ચે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. મહારાષ્ટ્રની ડુંગળી ગુજરાતના ડિહાઇડ્રેશન એકમોમાં મોટાંપાયે આવતી થાય તો મહુવાનો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ