• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

દુલિપ ટ્રૉફી સેમિ ફાઇનલ : રિંકુ સિંહ ચમક્યો : શમી નિસ્તેજ

સાઉથ ઝોન વિરુદ્ધ નોર્થ ઝોન ટીમ 195 રનમાં અૉલઆઉટ

બીજી મૅચમાં ઇસ્ટ સામે સેન્ટ્રલ ઝોનની ઇનિંગ 266 રને સમાપ્ત

બેંગ્લુરુ, તા.30 : દુલિપ ટ્રોફીના બે સેમિ ફાઇનલ મેચ આજથી શરૂ થયા છે. જેમાં નોર્થ ઝોન ટીમ 195 રને ઓલઆઉટ થઈ હતી. જવામાં સાઉથ ઝોન ટીમના 2 વિકેટે 40 રન થયા હતા. આથી તે હજુ 155 રન પાછળ છે. બીજા સેમિ મેચમાં ઇસ્ટ ઝોન ટીમ વિરુદ્ધ પહેલા દિવસની રમતના અંતે સેન્ટ્રલ ઝોનની ઇનિંગ 266 રને સમાપ્ત થઈ હતી. સેન્ટ્રલ ઝોન તરફથી રિંકુ સિંહે 88 દડામાં 8 ચોક્કાથી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ