મુંબઈ, તા. 30 : ભાયખલામાં બંધ પડેલા એલેક્ઝાન્ડ્રા સિનેમાના પ્લૉટના રિઝર્વેશનને રહેણાક પ્લૉટમાં બદલવાનો પ્રસ્તાવ પાલિકા સુધારણા સમિતિ સમક્ષ પૅન્ડિંગ હોવાથી અન્ય સિનેમા/થિયેટરોના પ્લૉટ માટેનું રિઝર્વેશન ફક્ત એટલા માટે જ બદલાશે કે થિયેટરો બંધ થઈ ગયાં છે, તે અંગે પ્રશ્નો ઊભા થયા છે. એલેક્ઝાન્ડ્રા સિનેમા અંગેના....