• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

મહિલા હૉકી વર્લ્ડ કપમાં આર્જેન્ટિના ચૅમ્પિયન

ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં નેધરલૅન્ડ વિરુદ્ધ 3-1 ગોલથી વિજય

એમ્સટલવિન તા.30: મહિલા હોકી વર્લ્ડ કપમાં આર્જેન્ટિના ટીમ ચેમ્પિયન બની છે. ગઇકાલે રાત્રે રમાયેલા રોમાંચક ફાઇનલ મુકાબલામાં આર્જેન્ટિનાનો સહ યજમાન દેશની ટીમ નેધરલેન્ડ વિરૂધ્ધ પેનલ્ટી શૂટઆઉટમાં 3-1 ગોલથી વિજય થયો હતો. આ સાથે આર્જેન્ટિનાએ ત્રીજીવાર મહિલા હોકી વિશ્વ કપનો ખિતાબ કબજે કર્યોં....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ