• રવિવાર, 23 માર્ચ, 2025

આરસીબીના કૅપ્ટન પદે રજત પાટીદારની નિયુક્તિ

બેંગ્લુરુ, તા.13 : આઇપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી)ના કેપ્ટન પદે બેટધર રજત પાટીદારની નિયુક્તિ થઇ છે. આઇપીએલ-2025 સીઝન 21 માર્ચથી શરૂ થશે. રાજત પાટીદારને આઇપીએલના મેગા ઓકશન અગાઉ આરસીબીએ રીટેન કર્યો હતો. તેને સૈયદ મુશ્તાક અલી (ટી-20) ટ્રોફી અને વિજય હઝારે.....