• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

આજથી આઇપીએલ-2025નો ધમાકેદાર પ્રારંભ

ફટાફટ ક્રિકેટના મહાકુંભમાં 10 ટીમ વચ્ચે 74 મૅચની ટક્કર

આજે પહેલી મૅચમાં ઇડન ગાર્ડન પર ચૅમ્પિયન કેકેઆર અને આરસીબી આમને-સામને

કોલકાતા, તા. 21 : વર્તમાન ચેમ્પિયન કોલકતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે શનિવારે અહીંના ઐતિહાસિક ઇડન ગાર્ડન મેદાન પર રમાનાર મેચ સાથે આઇપીએલની 18મી સીઝનનું બ્યૂગલ ફૂંકાશે. આ સાથે જ દેશ-દુનિયામાં ફટાફટ ક્રિકેટનો જવર ફરી વળશે. લગભગ બે મહિના સુધી દેશના.....