• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

ગ્રીન ઉપર રૂ. 25.20 કરોડની ધનવર્ષા : નવોદિત પ્રશાંત અને કાર્તિકને રૂ. 14.20 કરોડના જેકપોટ

અબુધાબી, તા. 16 : ઓસ્ટ્રેલિયાના યુવા ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીને આઇપીએલ ઓકશનમાં ઇતિહાસ રચ્યો છે. તે આઇપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો છે. ગ્રીન પર કોલકતા નાઇટ રાઇડર્સે આજની હરાજીમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક