• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

અમેરિકાના આર્થિક આંકડાઓની જાહેરાત પૂર્વે સોનામાં નરમાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 16 : સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. રોકાણકારો યુએસની નોકરીઓ અને ફુગાવાના આંકડા પૂર્વે સાવધાની વર્તતા સોનામાં નબળાઇ હતી. ચાંદી પણ ઢીલી પડી હતી. આ બન્ને આંકડાઓ એવા છેકે જે નવા વર્ષમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક