• શુક્રવાર, 13 માર્ચ, 2026

ભારતીય મહિલા હોકી ટીમ વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય

હૈદરાબાદ, તા.12 : ભારતીય મહિલા હોકી ટીમ આ વર્ષે ઓગસ્ટમાં રમાનાર વર્લ્ડ કપ માટે ક્વોલીફાય થઈ છે. હૈદરાબાદમાં રમાઇ રહેલ ક્વોલીફાયર ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલમાં પહોંચીને ભારતીય મહિલા હોકી ટીમે વર્લ્ડ કપની......

ઇ-પેપરના નવા શુલ્ક