સ્ટાર પ્લસ પરથી શરૂ થયેલી નવી સિરિયલ તારા દર્શકોને રસપ્રદ લાગી છે. સિરિયલના મુખ્ય કલાકારો કુશાલ આહુજા (યુવરાજ) અને કનિકા કપૂર (તારા) છે. યુવરાજ અને તારાની પૃષ્ઠભૂમિ અલગ છે પણ લાગણીઓનું જોડાણ જબરું.....