• ગુરુવાર, 12 માર્ચ, 2026

અભિષેક ટોચે યથાવત્ : વરુણે તાજ ગુમાવ્યો, ઇશાન બીજા ક્રમે

દુબઇ, તા.11 : પોતાની આક્રમક બેટિંગથી ક્રિકેટ ચાહકોને મંત્રમુગ્ધ કરનાર ઇશાન કિશન આઇસીસી ટી-20 બેટિંગ ક્રમાંકમાં બીજા સ્થાને પહોંચી ગયો છે જ્યારે વર્લ્ડ કપમાં નબળો દેખાવ છતાં ટીમ ઇન્ડિયાનો ઓપનિંગ બેટર......