• ગુરુવાર, 12 માર્ચ, 2026

લોકસભાના અધ્યક્ષ વિરુદ્ધનો અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિમતથી ફગાવાયો

નવી દિલ્હી, તા. 11 : ઓમ બિરલાને લોકસભાના અધ્યક્ષપદેથી હટાવવાનો પ્રસ્તાવ બુધવારે લોકસભામાં ધ્વનિમતથી ફગાવાયો હતો. જેનાથી વિપક્ષને આંચકો લાગ્યો છે. વિપક્ષના વિરોધ અને નારેબાજી વચ્ચે આસન........