• ગુરુવાર, 12 માર્ચ, 2026

બુમરાહને સ્લો યોર્કર શીખવ્યાનો પાક. બૉલરનો દાવો

નવી દિલ્હી, તા.11 : ભારતનો સ્ટ્રાઇક બોલર જસપ્રિત બુમરાહ અત્યારે દુનિયાનો સૌથી ખતરનાક ઝડપી બોલર ગણાય છે. તે કોઈપણ ફોર્મેટમાં પોતાના બળે મેચના પાસા પલટી શકે છે. તેની પાસે ખતરનાક........