• ગુરુવાર, 12 માર્ચ, 2026

દૂધ પીતી બાળકીનો કબજો તેની માતાને આપવા પતિને હાઈ કોર્ટનો આદેશ

મુંબઈ, તા. 11 (પીટીઆઇ): અલગ થયેલા પતિ અને પત્નીની એક વર્ષની બાળકી હજુ માતાના સ્તનપાન ઉપર જીવતી હોવાથી આ બાળકીનો કબજો તેની માતાને સોંપવાનું વધારે હિતાવહ માનીને આજે બૉમ્બે હાઇ કોર્ટે તેનો....