• બુધવાર, 11 માર્ચ, 2026

વર્લ્ડ ચૅમ્પિયન ટીમ ઇન્ડિયાને ક્રિકેટ બોર્ડ તરફથી રૂ. 131 કરોડનું ઇનામ

ખેલાડીઓ સાથે કોચિંગ-સપોર્ટિંગ સ્ટાફ અને પસંદગીકારોને પણ રકમ મળશે 

મુંબઇ, તા. 10 : ટી-20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાએ બીસીસીઆઇએ પૈસાનો વરસાદ કર્યો છે. બીસીસીઆઇએ ફરી એકવાર વિશ્વ વિજેતા ટીમ માટે ખજાનો ખોલ્યો છે. બીસીસીઆઇએ આજે ટી-20 વિશ્વ કપ-2026 વિજેતા ભારતીય ટીમને....