મુંબઈ, તા. 10 (પીટીઆઇ) : સોશિયલ મીડિયા મારફતે વ્યક્તિઓને બદનામ કરવાના પ્રયાસોને રોકવા માટે પોલીસ મહાનિર્દેશકના વડપણ હેઠળ સમિતિ રચવામાં આવશે, એમ ગૃહખાતાનો અખત્યાર સંભાળતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. સાયબર ક્રાઇમ અંગે ફડણવીસે વિધાનસભામાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના પ્લૅટફૉર્મ....