• બુધવાર, 11 માર્ચ, 2026

આઇપીએલનો 20 દિવસનો નવો કાર્યક્રમ આજકાલમાં જાહેર થશે

પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના કારણે ક્રિકેટ બોર્ડનો નિર્ણય 

નવી દિલ્હી, તા. 10 : આઇપીએલ-2026 સીઝનની શરૂઆત 28 માર્ચથી થવાની છે, આમ છતાં હજુ સુધી ક્રિકેટ બૉર્ડે ટૂર્નામેન્ટનું શેડયૂલ જાહેર કર્યું નથી. હવે મામલે આજે બીસીસીઆઇના સેક્રેટરી દેવજિત સૈકિયાએ કાર્યક્રમ સંબંધે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે આઇપીએલ-2026 સીઝનનો કાર્યક્રમ 12 માર્ચ સુધીમાં જાહેર.....