• બુધવાર, 11 માર્ચ, 2026

મુંબઈની પચાસ ટકા હૉટેલ બંધ થવાનું જોખમ

ખાડી યુદ્ધમાં ગૅસની સપ્લાયને ગંભીર અસર

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 10 : ખાડીમાં ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાનના ગત 11  દિવસથી ચાલી રહેલા યુદ્ધની અસર ભારત અને મુંબઈમાં દેખાવા લાગી છે. રાંધણ ગૅસની સપ્લાય પર ગંભીર અસર થવાથી મુંબઈ અને આસપાસની પચાસ ટકા હૉટેલ અને રેસ્ટોરાં બંધ થવાનું જોખમ ઊભું થયું છે. ઇન્ડિયન હૉટેલ ઍન્ડ રેસ્ટોરાં ઍસોસિયેશનના અધ્યક્ષ વિજય કે. શેટ્ટીએ.....