મેલબોર્ન, તા. 10 : એશિયન કપની બહાર થયા પછી ઇરાન મહિલા ફૂટબોલ ટીમની પાંચ ખેલાડીને ઓસ્ટ્રેલિયા સરકારે માનવીય વિઝા આપીને તેમના દેશમાં રહેવાની મંજૂરી આપી છે. ઓસ્ટ્રેલિયાના હોમ અફેયર્સ મિનિસ્ટર ટોની બર્કે જણાવ્યું કે આ પાંચ ઇરાની મહિલા ખેલાડીને પોલીસે સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવી.....