• બુધવાર, 11 માર્ચ, 2026

ખાડી યુદ્ધથી પર્યટન ઉદ્યોગને ફટકો

સુરક્ષાની ચિંતા અને ટિકિટ મોંઘી થવાથી ઉનાળુ વૅકેશનના બુકિંગ રદ

મુંબઈ, તા. 10 : અખાતી દેશોમાં ઉદ્ભવેલી સ્થિતિને કારણે પર્યટન ઉદ્યોગ પર પણ ફટકો પડયો છે. ઉનાળુ રજાઓમાં અખાતી દેશો સહિત અન્ય દેશોમાં પર્યટનનું આયોજન કરનારાઓને હવે પ્રવાસ સુરક્ષિત તેમ વિના અવરોધે પાર પડશે એવી ખાતરી....