• બુધવાર, 11 માર્ચ, 2026

અર્શદીપ પર આઇસીસીની કાર્યવાહી : મૅચ ફીની 15 ટકા રકમનો દંડ

નવી દિલ્હી તા.10 : ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંઘ પર આઇસીસીએ કડક કાર્યવાહી કરી છે. અમદાવાદમાં ગત રવિવારે રમાયેલા ટી-20 વિશ્વ કપ ન્યુઝીલેન્ડ વિરૂધ્ધના ફાઇનલ મેચ દરમિયાન અર્શદીપ આઇસીસી આચારસંહિતા લેવલ-1ના ઉલ્લંઘન માટે દોષી જાહેર થયો છે. આથી આઇસીસીએ અર્શદીપ સિંઘ પર મેચ ફીનો 15 ટકાનો દંડ.....