મુંબઈ, તા. 10 : મુંબઈની વસ્તી અને પ્રવાસીઓની જરૂરિયાતને ધ્યાનમાં લેતાં શહેરમાં ઓછામાં ઓછી 10,000 બસની જરૂર હોવાનું રાજ્યના પ્રધાન માધુરી મિસાળે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે વિવિધ કૉન્ટ્રાક્ટરોને 6555 બસ ઉપલબ્ધ કરવા માટે કાર્યાદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ કૉન્ટ્રાક્ટરો પાસેથી બસ સમયસર ઉપલબ્ધ નહીં....