નવીદિલ્હી, તા.10 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં છ મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં કુલ 8.8 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ બેઠકમાં કેબિનેટે જળજીવન મિશનનો વિસ્તાર કરીને 2028 સુધી તેને ચાલુ રાખવાની મંજૂરી આપી છે. ઉપરાંત કેબિનેટે મદુરાઈ એરપોર્ટને....