નીતા ડી. દેસાઈ તરફથી
મુંબઈ, તા. 10 : વૈશ્વિક ભૂરાજકીય અનિશ્ચિતતાને કારણે શૅરબજારમાં તીવ્ર ઘટાડો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને રોકાણકારોને શાંતિ જાળવવાની સલાહ આપતાં સિક્યોરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયાના અધ્યક્ષ તૂહિન કાંતા પાંડેએ કહ્યું કે, હાલની અસ્થિર પરિસ્થિતિ હોવા છતાં ભારતના આર્થિક આધારભૂત તત્ત્વો.....