તાજેતરમાં ફિલ્મ ઈઠાના શૂટિંગ બાદ કોલ્હાપુરનાં મહાલક્ષ્મીના દર્શન કરવા ગયેલા રણદીપ હુડાના ઘરે લક્ષ્મીજી પધાર્યાં છે. તેની પત્ની લીન લેશરામે દીકરીને જન્મ આપ્યો છે. દંપતીએ સુંદર તસવીર દ્વારા આ માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. રણદીપે પોસ્ટમાં લખ્યું છે કે આ નાની પરી હવે તેમના પરિવારનો હિસ્સો બની.....