ટીવી અને બૉલીવૂડની અભિનેત્રી કૃતિકા કામરા અને અભિનેતા ગૌરવ કપૂર આજે 11મી માર્ચે લગ્ન કરવાના છે. તેમના લગ્નનું આમંત્રણ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. આ કાર્ડમાં તેમના લગ્નની પાર્ટીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ આમંત્રણ કાર્ડ એકદમ અલગ અને સહજ છે. આ બંનેએ રિસેપ્શનની જગ્યાએ ધ પાર્ટી,.....