• ગુરુવાર, 12 માર્ચ, 2026

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયન ફાઇનલમાં પહોંચવાનો ટીમ ઇન્ડિયાના બૅટિંગ કોચને વિશ્વાસ

નવી દિલ્હી, તા.11 : ટીમ ઇન્ડિયા સતત બીજીવાર અને કુલ ત્રીજીવાર ટી-20 વિશ્વ કપ જીતીને ઇતિહાસ રચી ચૂકી છે. હવે ટી-20 વર્લ્ડ કપ પછી ટીમ ઇન્ડિયાએ કઠિન લક્ષ્યાંક નિશ્ચિત કર્યો છે. ભારતીય ટીમની નજર હવે વર્લ્ડ ટેસ્ટ.....