• ગુરુવાર, 12 માર્ચ, 2026

મહારાષ્ટ્ર મોરેશિયસ ખાતે કાંદાની નિકાસ કરશે

અમારા પ્રતિનિધિ  તરફથી 

મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્ર કાંદાની નિકાસ બજારને વિસ્તૃત કરશે. મહારાષ્ટ્ર મોરેશિયસ ખાતે કાંદાની નિકાસ કરશે. મહારાષ્ટ્રના માર્કેટિંગ પ્રધાન જયકુમાર રાવલએ વિધાન પરિષદમાં જણાવ્યું હતું કે નાસિક અને અહમદનગર......